કોબીજ નું બેસન વાળું શાક ક્યારેય ખાધું છે?/બેસનવાળી કોબીજ/besan vali cabbage
બેસન વાળી કોબીજનું શાક ખુબ જ સરસ સ્વાદિષ્ટ અને લચકે દાર બનાવવા માટે જોઈશે
એક કપ બારીક કાપેલી કોબીજ
અડધો કપ ટામેટા બારીક કાપેલું
પા કપ બેસન
એક ચમચી રાઈ ગુજરાતી
1 ચમચી જીરૂ
અડધી નાની ચમચી હિંગ
૪ કળી લસણ
એક ટુકડો આદુનો
બે લીલા મરચા
આઠથી દસ કડીપતા
એક ચમચી હળદર
એક ચમચી લાલ મરચું પાઉડર
અડધી ચમચી ગરમ મસાલો
1 ચમચી ધાણાજીરું પાવડર
એક કપ બારીક કાપેલી કોબીજ
અડધો કપ ટામેટા બારીક કાપેલું
પા કપ બેસન
એક ચમચી રાઈ ગુજરાતી
1 ચમચી જીરૂ
અડધી નાની ચમચી હિંગ
૪ કળી લસણ
એક ટુકડો આદુનો
બે લીલા મરચા
આઠથી દસ કડીપતા
એક ચમચી હળદર
એક ચમચી લાલ મરચું પાઉડર
અડધી ચમચી ગરમ મસાલો
1 ચમચી ધાણાજીરું પાવડર